¡Sorpréndeme!

અબડાસામાં નોંધાઈ ઐતિહાસિક ક્ષણ : 10 હજાર ભાનુશાલી મહિલાઓ ઓધવ "મહારાસ" રમી

2025-04-29 152 Dailymotion

અબડાસાના જખૌ ગામે સંત ઓધવરામજી મહારાજના નૂતન મંદિરનો ભાવ-પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.